Invite friends and family to read the obituary and add memories.
We'll notify you when service details or new memories are added.
You're now following this obituary
We'll email you when there are updates.
Select your format and elements to print
જય શ્રી કૃષ્ણ
સ્વ. શ્રી કાન્તા�ેન જીવણલાલ પટેલ નો જન્મ રૂપાલ �-ામે �"ક્ટો�ર 31 1939 ના રોજ થયેલ.
�ાળપણ રૂપાલમાં પસાર કર્યું. લ�-્ન �ાદ �...મદાવાદમાં દાદા સાથે �-ુ� મહેનત કરી સાથ આપીયો. ત્યાર �ાદ 1991 માં USA માં સ્થાઈ થયા. તેમના જીવન નો મોટાભા�-નો સમય �...હી જ આપણા સૌની વચ્ચે પસાર કર્યો. એમની ક� ણ મેહનત, માયાળુ �...ને મળતાવળા પણાને લીધે તેમના સંપર્ક માં આવનાર ના દિલ જીતી લીધા.
ઉદારતા �...ને �ીજા ને મદદ કરવાની ભાવના તેમના લોહી માં વહેતા હતા. સમ�-્ર પરિવાર ને �...મેરિકા માં સ્થાઈ કરી સન 2000 પછી નિવૃત જીવન પસાર કરી રહ્યા હતા. એમના વિશાળ પરિવાર ને એમનું માર્�-દર્શન આપતા રહેતા.
તે�" �-ુરુવાર સવારે 12:04 જાન્યુઆરી 7 2016 ના રોજ હરી ના ધામમાં સિધાવ્યા છે.
એમના મોટા પરીવાર માં �ે પુત્ર વિષ્ણુભાઈ �...ને હિતેષભાઈ તથા પાંચ દીકરી�" ઇન્દીરા�ેન, નયના�ેન, �-ીતા�ેન, પીન્કી�ેન તથા �...ંજના�ેન �...ને તેમના પરિવાર ને એમની ન પુરાય તેવી �-ોટ પડશે.
આજે આપણે સૌ સાથે મળી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાથના કરીએ કે તેમના સદ�-ત આત્માને પરમ શાંતિ આપે �...ને સદાય પ્રભુ ના ધામમાં સ્થાન આપે.
એમની �-ોટ તો ક્યારેય પુરાય તેમ નથી. પણ સૌ �...હીં આવ્યા �...ને �...મારા દુ�- માં સહભા�-ી થયા એ �દલ �-ુ��-ુ� આભાર.
એજ લિ�-ીતન
વિષ્ણુભાઈ જીવનલાલ પટેલ �...ને પરિવાર
આભાર સહુ,
ઇન્દીરા�ેન �...રવિંદકુમાર પટેલ પરિવાર,
વિષ્ણુભાઈ �...ને મયુરા�ેન પટેલ પરિવાર,
નયના�ેન સુરેશકુમાર પટેલ પરિવાર,
�-ીતા�ેન મહેશકુમાર પટેલ પરિવાર,
પીન્કી�ેન સૂર્યકાન્ત પટેલ પરિવાર,
�...ંજના�ેન કિરીટકુમાર પટેલ પરિવાર,
હિતેશભાઈ �...ને �...ંજલી�ેન પટેલ પરિવાર,
મયંક �...ને નુપુર પટેલ
હિતાર્થી, �-ુશી, �-ૌરી.
Visits: 4
This site is protected by reCAPTCHA and the
Google Privacy Policy and Terms of Service apply.
Service map data © OpenStreetMap contributors